Skip to content
લૂક ૧૫:૧૦-૧૧

લૂક ૧૫:૧૦-૧૧

૧૦
હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”
૧૧
વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0