Skip to content
લૂક ૧૩:૨૦-૨૧

લૂક ૧૩:૨૦-૨૧

૨૦
ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું?
૨૧
તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options