Skip to content
ન્યાયાધીશો ૧૭:૫-૬

મીકાહ ખાનગી પૂજાસ્થળ સ્થાપે છે

ન્યાયાધીશો ૧૭:૫-૬
૫
મિખાના ઘરે દેવસ્થાન હતું, તેણે એફોદ તથા દેવસ્થાન બનાવ્યાં અને પોતાના દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેઓનો યાજક બનાવ્યો.
૬
તે દિવસોમાં ઇઝરાયલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options