Skip to content
યહોશુઆ ૧૮:૧-૨

શીલોહમાં મુલાકાતમંડપ ઊભો કરવામાં આવે છે

યહોશુઆ ૧૮:૧-૨
૧
પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.
૨
ઇઝરાયલ લોકોમાં હજી વારસો પામ્યા વગરનાં સાત કુળો હતાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options