Skip to content
યોહાન ૫:૯-૧૦

યોહાન ૫:૯-૧૦

તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો.
૧૦
તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options