Skip to content
યોહાન ૧૫:૨૬-૨૭

આત્મા સાક્ષી આપે છે અને સાક્ષી બનવા સામર્થ્ય આપે છે

યોહાન ૧૫:૨૬-૨૭
૨૬
પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે.
૨૭
તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options