Skip to content
યોહાન ૧૨:૧૨-૧૩

યોહાન ૧૨:૧૨-૧૩

૧૨
બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;
૧૩
ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options