Skip to content
અયૂબ ૨૦:૧-૩

સોફાર અયૂબને ઠપકો આપે છે અને સિદ્ધાંત જણાવે છે

અયૂબ ૨૦:૧-૩
૧
ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,
૨
“મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
૩
મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options