Skip to content
અયૂબ ૧૯:૨૧-૨૨

અયૂબ ૧૯:૨૧-૨૨

૨૧
હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
૨૨
શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options