Skip to content
યશાયા ૭:૧૦-૧૨

યશાયા ૭:૧૦-૧૨

૧૦
પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી,
૧૧
“તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.”
૧૨
પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options