Skip to content
યશાયા ૧૬:૧૩-૧૪

ભવિષ્યવાણીની તાત્કાલિક પૂર્તિ

યશાયા ૧૬:૧૩-૧૪
૧૩
યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
૧૪
ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options