Skip to content
યશાયા ૧૫:૬-૭

દેશનો વિનાશ અને આર્થિક પાયમાલી

યશાયા ૧૫:૬-૭
૬
નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
૭
તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options