Skip to content
યશાયા ૧૩:૧૭-૧૮

માદીઓ દ્વારા ન્યાયનો અમલ

યશાયા ૧૩:૧૭-૧૮
૧૭
જુઓ, હું માદીઓને તેઓની સામે લડવાને ઉશ્કેરીશ, તેઓ ચાંદીને ગણકારશે નહિ અને સોનાથી ખુશ થશે નહિ.
૧૮
તેઓનાં તીરો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે. તેઓ નવજાત બાળકો પર દયા રાખશે નહિ અને છોકરાઓને છોડશે નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options