Skip to content
હોશિયા ૧૩:૯-૧૧

ઇઝરાયલનો આત્મવિનાશ અને નિષ્ફળ રાજાઓ

હોશિયા ૧૩:૯-૧૧
હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.
૧૦
તારાં બધાં નગરોમાં તારું બચાવ કરનાર, તારો રાજા ક્યાં છે? “મને રાજા તથા સરદારો આપો” જેના વિષે તેં મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે?
૧૧
મેં મારા ગુસ્સામાં તમને રાજા આપ્યો હતો, પછી ક્રોધમાં મેં તેને લઈ લીધો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options