Skip to content
હોશિયા ૧:૪-૫

પ્રથમ સંતાન: યિઝ્રએલ (ન્યાય)

હોશિયા ૧:૪-૫
૪
યહોવાહે હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
૫
તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options