મુખ્ય સામગ્રી પર જાઓ
હિબ્રૂઓને પત્ર ૧૩:૧૮-૧૯

પ્રાર્થના અને પુનઃસ્થાપનાની વિનંતી

હિબ્રૂઓને પત્ર ૧૩:૧૮-૧૯
૧૮
તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
૧૯
તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options