Skip to content
ઊત્પત્તિ ૮:૧૩-૧૪

પૃથ્વી સંપૂર્ણપણે સૂકાઈ જાય છે

ઊત્પત્તિ ૮:૧૩-૧૪
૧૩
નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.
૧૪
બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options