Skip to content
ઊત્પત્તિ ૪૯:૧-૨

યાકૂબ ભવિષ્યવાણી માટે પોતાના પુત્રોને ભેગા કરે છે

ઊત્પત્તિ ૪૯:૧-૨
૧
યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, “તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.
૨
“યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options