Skip to content
ઊત્પત્તિ ૪:૨૦-૨૧

ઊત્પત્તિ ૪:૨૦-૨૧

૨૦
આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો.
૨૧
તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options