Skip to content
ઊત્પત્તિ ૨૩:૧-૨

સારાહનું મૃત્યુ અને ઇબ્રાહિમનો શોક

ઊત્પત્તિ ૨૩:૧-૨
૧
સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં.
૨
તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options