Skip to content
ઊત્પત્તિ ૨૨:૧-૨

ઈશ્વર ઇબ્રાહિમની કસોટી કરે છે

ઊત્પત્તિ ૨૨:૧-૨
૧
ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.”
૨
પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options