શાસ્ત્રી એઝરાનો પરિચય
૧
¶ આ બાબતો પછી, આર્તાહશાસ્તા રાજાના શાસન દરમિયાન સરાયાનો પુત્ર એઝરા, હિલ્કિયાના પુત્ર, અઝાર્યા,
૨
શાલ્લુમ, સાદોક, અહિટૂબ,
૩
અમાર્યા, અઝાર્યા, મરાયોથ,
૪
ઝરાહયા, ઉઝઝી, બુક્કી,
૫
અબીશૂઆ, ફીનહાસ, એલાઝાર તથા મુખ્ય યાજક હારુન.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0