મુખ્ય સામગ્રી પર જાઓ
એઝરા ૧:૫-૬

બંદીવાસીઓ પાછા ફરવા તૈયાર થાય છે

એઝરા ૧:૫-૬
તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.
તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options