મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૪૦:૧૪-૧૫

નિર્ગમન ૪૦:૧૪-૧૫

૧૪
તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
૧૫
જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options