Skip to content
નિર્ગમન ૨૫:૧૩-૧૫

નિર્ગમન ૨૫:૧૩-૧૫

૧૩
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
૧૪
અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
૧૫
દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0