મુખ્ય સામગ્રી પર જાઓ
એફેસીઓને પત્ર ૫:૧૧-૧૩

એફેસીઓને પત્ર ૫:૧૧-૧૩

૧૧
અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.
૧૨
કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.
૧૩
જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options