Skip to content
સભાશિક્ષક ૫:૮-૯

અન્યાય અને સત્તાનું નિરીક્ષણ

સભાશિક્ષક ૫:૮-૯
૮
જો ગરીબો પર થતા અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊંધા વાળતા તું જુએ તો તે વાતથી આશ્ચર્ય પામીશ નહિ, કેમ કે ઉચ્ચ કરતાં જે સર્વોચ્ચ છે તે લક્ષ આપે છે.
૯
પૃથ્વીની ઊપજ તો સર્વને માટે છે. અને રાજાને પણ તેના ખેતરથી મદદ મળે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options