Skip to content
પુનર્નિયમ ૨૩:૭-૮

અદોમીઓ અને મિસરીઓનો સમાવેશ

પુનર્નિયમ ૨૩:૭-૮
૭
પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા.
૮
તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options