Skip to content
દારિયેલ ૫:૨૫-૨૬

દારિયેલ ૫:૨૫-૨૬

૨૫
તે લખાણ આ છે: ‘મેને, મેને, તકેલ, ઉફાર્સીન.’
૨૬
તેનો અર્થ આ છે: ‘મેને’ એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0