Skip to content
આમોસ ૩:૧-૨

ઇઝરાયલનો અનોખો સંબંધ અને નિકટવર્તી ન્યાય

આમોસ ૩:૧-૨
હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો,
“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options