Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૫-૧૭

યરુશાલેમમાં આગમન

પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૫-૧૭
૧૫
તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
૧૬
શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
૧૭
અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options