Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૧૧-૧૨

પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૧૧-૧૨

૧૧
ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,
૧૨
તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options