Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૧-૨૨

પાઉલ ભવિષ્યની સેવાયાત્રાઓની યોજના કરે છે

પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૧-૨૨
૨૧
એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”
૨૨
તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options