Skip to content
2 થેસ્સલોનિકીઓને ૩:૧૬-૧૮

અંતિમ આશીર્વચન અને વંદન

2 થેસ્સલોનિકીઓને ૩:૧૬-૧૮
૧૬
હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
૧૭
હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
૧૮
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options