Skip to content
2 થેસ્સલોનિકીઓને ૨:૧૬-૧૭

દિલાસા અને મક્કમતા માટે અંતિમ પ્રાર્થના

2 થેસ્સલોનિકીઓને ૨:૧૬-૧૭
૧૬
હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં,
૧૭
તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તથા દરેક વાતમાં તમને દ્રઢ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options