Skip to content
2 શમુએલ ૧૨:૨૪-૨૫

સુલેમાનનો જન્મ (યદિદ્યા)

2 શમુએલ ૧૨:૨૪-૨૫
૨૪
દાઉદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બાથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા.
૨૫
તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ ‘યદીદયા’ રાખ્યું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options