Skip to content
2 કરિંથીઓને ૬:૧૧-૧૩

પાઉલનો પ્રેમ અને ખુલ્લું હૃદય

2 કરિંથીઓને ૬:૧૧-૧૩
૧૧
ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે.
૧૨
તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો.
૧૩
તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options