Skip to content
2 કાળવ્રત્તાંત ૩૧:૨૦-૨૧

હિઝકિયાનું વિશ્વાસુ નેતૃત્વ

2 કાળવ્રત્તાંત ૩૧:૨૦-૨૧
૨૦
હિઝકિયાએ સમગ્ર યહૂદિયામાં આ પ્રમાણે કર્યું. તેણે પ્રભુ પોતાના ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તથા સાચું હતું તે વિશ્વાસુપણે કર્યું.
૨૧
ઈશ્વરના ઘરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા ઈશ્વરની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું અને તેમાં તે ફતેહ પામ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options