Skip to content
2 કાળવ્રત્તાંત ૨૪:૧-૩

યહોયાદાના માર્ગદર્શન હેઠળ યોશિયા ન્યાયી રીતે રાજ કરે છે

2 કાળવ્રત્તાંત ૨૪:૧-૩
જયારે યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યાહ હતું, તે બેરશેબાની હતી.
યોઆશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યાં અને તેને દીકરા તથા દીકરીઓ થયાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options