Skip to content
2 કાળવ્રત્તાંત ૧૩:૧-૩

અબિયા રાજ કરે છે અને યુદ્ધ શરૂ થાય છે

2 કાળવ્રત્તાંત ૧૩:૧-૩
રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું.
અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options