Skip to content
1 શમુએલ ૧૦:૨૬-૨૭

રાજાનું પ્રારંભિક સ્વાગત

1 શમુએલ ૧૦:૨૬-૨૭
૨૬
શાઉલ પણ પોતાને ઘરે ગિબયામાં ગયો. અને જે શૂરવીરોના હૃદયને ઈશ્વરે સ્પર્શ કર્યો હતો તેઓ પણ તેની સાથે ગયા.
૨૭
પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, “આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?” તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options