Skip to content
1 પિતરનો પત્ર ૨:૧-૩

પાપ દૂર કરો અને વચનની ઇચ્છા રાખો

1 પિતરનો પત્ર ૨:૧-૩
૧
એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને,
૨
નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,
૩
જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options