મુખ્ય સામગ્રી પર જાઓ
1 યોહાનનો પત્ર ૪:૧૭-૧૮

સંપૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે

1 યોહાનનો પત્ર ૪:૧૭-૧૮
૧૭
એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.
૧૮
પ્રેમમાં ભય નથી, પણ પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે. અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options