Skip to content
1 યોહાનનો પત્ર ૨:૧૫-૧૭

દુનિયાને પ્રેમ કરવા વિરુદ્ધ ચેતવણી

1 યોહાનનો પત્ર ૨:૧૫-૧૭
૧૫
જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
૧૬
કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
૧૭
જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options