Skip to content
1 યોહાનનો પત્ર ૨:૧-૨

ખ્રિસ્ત આપણા મધ્યસ્થ અને પ્રાયશ્ચિત્ત છે

1 યોહાનનો પત્ર ૨:૧-૨
મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options