Skip to content
1 કરિંથીઓને ૩:૧૬-૧૭

સમુદાય ઈશ્વરનું મંદિર છે

1 કરિંથીઓને ૩:૧૬-૧૭
૧૬
તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા?
૧૭
જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options