Skip to content
1 કાળવ્રત્તાંત ૭:૩૦-૩૧

1 કાળવ્રત્તાંત ૭:૩૦-૩૧

૩૦
આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.
૩૧
બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options