1 કાળવ્રત્તાંત ૩:૧૬-૧૮
૧૬
યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.
૧૭
¶ બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
૧૮
માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0