Skip to content
1 કાળવ્રત્તાંત ૧:૩૪-૩૭

1 કાળવ્રત્તાંત ૧:૩૪-૩૭

૩૪
ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
૩૫
એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
૩૬
અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
૩૭
રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options