Skip to content
1 કાળવ્રત્તાંત ૧:૨૮-૩૪

1 કાળવ્રત્તાંત ૧:૨૮-૩૪

૨૮
ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
૨૯
તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
૩૦
મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
૩૧
યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
૩૨
ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.
૩૩
મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.
૩૪
ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options